CCTV કેમેરા સર્વેલન્સ, ફાયર અલાર્મ, ફાયર સેફ્ટી, ડિજીટલ ફિંગરપ્રિન્ટ તથા ફેસ સ્માર્ટ લોક સહિત અત્યાધુનિક સિક્યોરિટી સિસ્ટમ માટે અપનાવો સુરક્ષિત પ્રો-સેફ સોલ્યુશન.….

આજનાં આધુનિક સમયમાં આપણાં ઘર, ઓફીસ, ફેક્ટરી, ગોડાઉન સહિતને આધુનિક સુરક્ષાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે આપણા મોરબી શહેરમાં વિશ્વસ્તરીય આધુનિક સુરક્ષા પુરી પાડતી બ્રાન્ડ ‘ પ્રો-સેફ ‘ ના સ્માર્ટ સ્ટોરનો શુભારંભ થઇ ચૂક્યો છે, જ્યાં ગ્રાહકોને અત્યાધુનિક સુવિધાઓ સાથેના કેમેરા, ડિજીટલ ડોર લોક, ડિજીટલ કેબિનેટ લોક, બાયોમેટ્રિક એટેન્ડન્ટ સિસ્ટમ, ફાયર સેફ્ટી તથા હાઈડ્રન્ટ સિસ્ટમ, ફાયબર ઓપ્ટિક કેબલિંગ તથા નેટવર્કિંગ સહિત તમામ સ્માર્ટ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….

પ્રો-સેફના સ્માર્ટ સ્ટોરમાં આપને મળશે…

• સીસીટીવી કેમેરા તથા રેકોર્ડીંગ
• ડીજીટલ ડોરલોક તથા કેબીનેટ લોક
• સ્માર્ટ હોમ તથા ઓફીસ ઓટોમેશન…
• પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન
• બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સીસ્ટમ
• ફાયર સેફટી તથા હાઈડન્ટ સીસ્ટમ
• ફાઈબર ઓપ્ટીક્સ કેબલિંગ તથા નેટવર્કિંગ…

 અર્શ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન 

મો. 63574 63580
      63575 63580

 

322-સ્ટાર આર્કેડ, 3જા માળે, સ્કાય મોલની સામે, સનાળા રોડ, મોરબી.

error: Content is protected !!