વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઈવે પર કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રસ્તો ઓળંગતી વેળાએ યુવાનને એક મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે યુવાનનું મોત…
વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત….
ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ, જ્યાં સારવાર દરમ્યાન દમ તોડ્યો…. વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા…
નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી સોમવારે ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ફળ અને ફુલના છોડનું રાહતદરે વિતરણ કરાશે….
ઓર્ગેનિક દાડમ, કલમી આંબા, અળસિયા ખાતર સહિતનું વિતરણ કરાશે… આગામી તા. ૦૧/૦૮/૨૦૨૨, સોમવાર(બપોરે ૩ થી ૭)ના રોજ વાંકાનેર શહેરના આવેલ ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર ક્લબ દ્વારા ઓર્ગેનિક દાડમ, કલમી…
ઓગસ્ટ સ્પેશિયલ ઓફર : અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતેથી ખરીદો રૂ. 31,990 માં 43 ઈંચ ફુલ સ્માર્ટ ટીવી, આજે જ પધારો…
આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે અને ખરીદો અઢળક ઓફરો સાથે સેમસંગ કંપનીની સ્માર્ટ ટીવી… વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ઓગસ્ટ ધમાકા ઓફર લોન્ચ કરવામાં…
માસુમ ફાસ્ટ ફુડ આ શનિ-રવિ ફેમિલી માટે લાવ્યું છે ₹ 299/- માં સ્પેશિયલ છ વાનગીઓ….
હોટ ફેમિલી ઓફર : ₹ 299 માં હોટ અને શોર સૂપ + ડ્રેગન પોટાટો + હોંગ કોંગ રાઈસ + વેજીટેબલ મસાલા મેગી + મંચુરિયન નૂડલ્સ + સમોસા ચાટ…. વાંકાનેર શહેર…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કારખાનાના કૂવામાં પડી જતાં યુવાનનું મોત…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનાના કુવામાં અકસ્માત પગ લપસતા પડી જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ…
વાંકાનેર તાલુકાના તિથવા ગામેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાં…
વાંકાનેર તાલુકાના તિથવા ગામે કુબા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા, મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા અને ભુપત છનાભાઇ બારૈયા (રહે.ત્રણેય તિથવા)ને રંગે હાથ ઝડપી લઈ રોકડ રકમ…
એમ. એસ. વુડન : ફર્નિચર આઇટમો અને એસેસરીઝની વિશાળ રેન્જ સાથે વાંકાનેરના સૌથી વિશાળ શોરૂમનો આજથી પ્રારંભ….
રાજકોટ અને મોરબી કરતા સસ્તા દરે ફર્નિચર આઇટમોની ખરીદી હવે આપણા વાંકાનેર શહેરમાં..: લેમિનેટ પ્લાય, સનમાઈકા, બાથ એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર એસેસરીઝની વિશાળ ડિસ્પ્લે ધરાવતો એકમાત્ર શો-રૂમ એટલે એમ.એસ. વુડન….…
મોરબીની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ હવે વાંકાનેર શહેર ખાતે, આવતી કાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…
વાંકાનેર શહેરના હાર્દ સમા દાણાપીઠ ચોક ખાતે ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હાથે હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે…: મોહરમ તથા શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ નિદાન તથા કેસ ફી તદ્દન ફ્રી… મોરબીની નામાંકિત એવી…
વ્યાપાર કાર્ડ : હવે નાના વેપારીઓને મળી શકશે 50,000 થી એક લાખ સુધીની લોન….
કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર વેપારીઓને સસ્તી લોન આપવા માટે “બિઝનેસ ક્રેડિટ કાર્ડ” લોંચ કરશે. જેમાં 50 હજાર થી લઈને 1 લાખ…