વાંકાનેર તાલુકાના તિથવા ગામેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાં…

0

વાંકાનેર તાલુકાના તિથવા ગામે કુબા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા, મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા અને ભુપત છનાભાઇ બારૈયા (રહે.ત્રણેય તિથવા)ને રંગે હાથ ઝડપી લઈ રોકડ રકમ રૂ. 10,600 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl