વાંકાનેર શહેરના હાર્દ સમા દાણાપીઠ ચોક ખાતે ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હાથે હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે…: મોહરમ તથા શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ નિદાન તથા કેસ ફી તદ્દન ફ્રી…

મોરબીની નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ હવે આપણાં વાંકાનેર શહેર ખાતે શરૂ થવા જઇ રહી છે, જેનો આવતી કાલ રવિવારે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેથી આ ઉદ્ઘાટન સમારોહમાં પધારવા વાંકાનેરની જનતાને સત્યમ્ હોસ્પિટલ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

મોરબી ખાતે એકદમ રાહતદરે દર્દીઓની સફળ સારવારથી નામના મેળવનાર સત્યમ્ હોસ્પિટલના વર્ષોના અનુભવી ડોક્ટરો હવે વાંકાનેર ખાતે શરૂ થઈ રહેલ સત્યમ્ હોસ્પિટલ ખાતે રાહત દરે સેવા આપશે, જેનો લાભ વાંકાનેર શહેર તથા તાલુકાની જનતાને મળશે…

મોહરમ તથા શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ કેસ ફી તથા નિદાન તદ્દન ફ્રી….

સત્યમ્ હોસ્પિટલના વાંકાનેર શહેર ખાતે ગ્રાન્ડ ઓપનિંગ નિમિત્તે આગામી મોહરમ માસ તથા શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ તમામ દર્દીઓની કેસ ફી તથા નિદાન ફી તદ્દન ફ્રી રાખવામાં આવી છે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અપીલ કરવામાં આવી છે…

તા. ૩૧/૦૭/૨૦૨૨, રવિવાર
સમય : સવારે ૧૦ કલાકે…

 સત્યમ્ હોસ્પિટલ 

દાણાપીઠ ચોક, આર.ડી.સી. બેંકની બાજુમાં, વાંકાનેર

ઈમરજન્સી નંબર : 87802 29923

• સંચાલક •

ડો. ધર્મેશ ભાલોડીયા
(MD, Medicine)

ડો. પુનિત પડસુંબીયા
(MD Geriatric Physician)

ડો. મુફીઝ માથકીયા
(B.A.M.S., Ayurvedacharya)

ઈસ્તિયાક માથકીયા
(G.N.M. Nursing)

error: Content is protected !!