રાજકોટ અને મોરબી કરતા સસ્તા દરે ફર્નિચર આઇટમોની ખરીદી હવે આપણા વાંકાનેર શહેરમાં..: લેમિનેટ પ્લાય, સનમાઈકા, બાથ એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર એસેસરીઝની વિશાળ ડિસ્પ્લે ધરાવતો એકમાત્ર શો-રૂમ એટલે એમ.એસ. વુડન….
વાંકાનેરના નાગરિકોને અત્યાર સુધી સસ્તા દરે ફર્નિચર આઇટમો અને એસેસરીઝની ખરીદી માટે રાજકોટ કે મોરબીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે રાજકોટ-મોરબી કરતા પર સસ્તા દરે ફર્નિચર આઇટમો અને એસેસરીઝ માટે સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતા શો-રૂમ એવા એમ. એસ. વુડનનો આજથી ચંદ્રપુર (વાંકાનેર) ખાતે શુભારંભ થઇ ચુક્યો છે…
વાંકાનેર વિસ્તારના નાગરિકોને ખાસ અપિલ કરવામાં આવે છે કે અન્ય જગ્યાએથી આપના ફર્નિચર માટે સમાનની ખરીદી કરતા પહેલા એમ.એસ. વુડનના ભવ્ય શો-રૂમની એકવાર અવશ્ય મુલાકાત લો જેથી આપ સૌથી સસ્તા દર સાથે સર્વશ્રેષ્ઠ આઈટમોની ખરીદી કરવાની તક મેળવી શકો….