ઓર્ગેનિક દાડમ, કલમી આંબા, અળસિયા ખાતર સહિતનું વિતરણ કરાશે…

આગામી તા. ૦૧/૦૮/૨૦૨૨, સોમવાર(બપોરે ૩ થી ૭)ના રોજ વાંકાનેર શહેરના આવેલ ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર ક્લબ દ્વારા ઓર્ગેનિક દાડમ, કલમી આંબા, અળસિયા ખાતર, વિવિધ ફુલ અને ફળના છોડ, દેશી મધ, શાકભાજી બિયારણ, પાપડ સહિતનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

આ વિતરણ કાર્યક્રમ બાબતે વધુ માહિતી માટે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી. ડી. બાલા (મો. 94275 63898) તથા અશ્વિનભાઈ રાવલ(મહંતશ્રી ગાયત્રી મંદિર)નો સંપર્ક કરવા જણાવાયું છે…

• સ્થળ •
ગાયત્રી મંદિર, મહાકાળી ટેકરી, વાંકાનેર
તા. ૦૧/૦૮/૨૦૨૨, સોમવાર બપોરે ૩ થી ૭ કલાકે

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!