શ્રેષ્ઠ પરિણામની હારમાળા : NEET-2022ના પરિણામમાં મોડર્ન સ્કૂલનો ડંકો, શાળાના 8-8 વિદ્યાર્થીઓ MBBS માટે ક્વોલિફાઇ….
મોડર્ન સ્કૂલમાંથી NEET ની પરિક્ષા આપનાર કુલ 55 માંથી 41 વિદ્યાર્થીઓ મેડિકલ/પેરા મેડિકલમાં પ્રવેશ પાત્ર…. વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઈતિહાસ રચી દીધો છે, જેમાં…
નેશનલ સિનેમા દિવસ : આ દિવસે સમગ્ર દેશમાં કોઈપણ ફિલ્મ માત્ર રૂ. 75 માં જોઈ શકાશે, વધુ માહિતી જાણવા માટે વાંચો….
કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ પણ લોકો ફિલ્મ જોવા માટે પહેલાંની જેમ ટેવાયા નથી, ત્યારે લોકોને આકર્ષવાની સાથે તેમનો આભાર માનવા માટે મલ્ટિપ્ક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(MIA)એ આ વર્ષે નેશનલ સિનેમા દિવસે…
ક્રૂડ તેલના ભાવમાં મહાકાય ગાબડું, પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની શક્યતા…
તાજેતરમાં જ ક્રૂડના ભાવે 139 ડોલરની ટોચ બતાવી હતી, જેમાં ઘટાડો થતાં હવે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90 અને ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 85 ડોલરની નીચે ઉતરી ગયો… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં…
સત્યમ્ હોસ્પિટલ દ્વારા વાંકાનેર શહેર ખાતે રવિવારે સ્વાસ્થ્ય નિદાન કેમ્પ યોજાશે….
કેમ્પમાં ડાયાબિટીસના નિષ્ણાત અને એમ.ડી. ડોક્ટર સેવા આપી તમારા સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરી આપશે, આજે જ રજીસ્ટ્રેશન કરાવો…. વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારના રોજ સત્યમ્ હોસ્પિટલ-મોરબી દ્વારા સ્વાસ્થ્ય નિદાન કેમ્પ…
રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં જ વિદ્યાસહાયકોની ભરતી કરાશે, સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાશે….
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય… ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં જ ખાલી પડેલ 2600 જેટલી જગ્યાઓ પર વિદ્યાસહાયકની…
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીકથી વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં…
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક આવેલ પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર…
જો..જો..રહી નો જાતા…: અરીના ઈલેક્ટ્રોનિક્સ પોતાની એનિવર્સરી નિમિત્તે લાવ્યું છે ધમાકેદાર ઓફરોનો ઢગલો, આજે જ પધારો અને મેળવો…..
અરીના ઈલેક્ટ્રોનિક્સની એનિવર્સરી નિમિત્તે ગ્રાહકોને મળશે આજથી તા.૧૦ સુધી ચાર દિવસ ધમાકેદાર ઓફરોનો લાભ…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાની એનિવર્સરી નિમિત્તે ગ્રાહકોને સીધો જ…
વાંકાનેર શહેરના પાણી, સફાઈ, લાઈટ સહિતના પ્રાથમિક પ્રશ્ને રજુઆત કરતાં મહારાજા કેશરીદેવસિંહ ઝાલા…
વહિવટદારને રૂબરૂ મળી તાત્કાલિક વાંકાનેર શહેરના તમામ પ્રાથમિક પ્રશ્નોના નિકાલ કરવા રજૂઆત કરાઇ…. વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર શ્રી કાનાણી સાહેબને રૂબરૂ મળી વાંકાનેર શહેરના…
વાંકાનેર : ‘ અમારી સામે ફરિયાદ કેમ આપે છે ? ‘ કહી બે શખ્સોનો યુવાન પર છરી વડે હુમલો….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર મોડી રાત્રીના પોતાનું બાઈક લઈને ઉભેલા એક યુવાન પર અન્ય બે શખ્સોએ આવી ‘ અમારી સામે ફરિયાદ કેમ આપે છે ‘ તેમ કહી ધોકા તથા…
વાંકાનેર તાલુકાની ગુંદાખડા પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ સાગરને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત….
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વાંકાનેર…