વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીકથી વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં…

0

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક આવેલ પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક આવેલ પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નશીબ આધારિત હારજીતનો વરલી મટકાનો જુગાર રમતા આરોપી જયસુખભાઇ ધરમસીભાઇ રોજાસરા (રહે. ગારીયા, તા-વાંકાનેર) અને શૈલેષભાઇ મલાભાઇ રાતડીયા (રહે. શીપાઇ શેરી નંબર-૨, વાંકાનેર ) ને રોકડ રકમ રૂ. 4,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso