કેમ્પમાં ડાયાબિટીસના નિષ્ણાત અને એમ.ડી. ડોક્ટર સેવા આપી તમારા સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરી આપશે, આજે જ રજીસ્ટ્રેશન કરાવો….
વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારના રોજ સત્યમ્ હોસ્પિટલ-મોરબી દ્વારા સ્વાસ્થ્ય નિદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં મોરબીની નામાંકિત હોસ્પિટલના ડોક્ટરો સેવા આપી આપના સ્વાસ્થ્યની તમામ તપાસ કરી આપશે…
આ કેમ્પમાં ડાયાબિટીસના નિષ્ણાત ડો. ધર્મેશ ભાલોડીયા(એમ.ડી. મેડિસિન) અને ડો. પુનીત પટેલ (જેરીયાટ્રીક ફિઝીશ્યન) સેવા આપશે, જેમાં CBC, RBS/FBS, BMI Test, S. Creat, HbA1C, ECG, SGPT, Lipid Profile, Blood Pressure, Urine Routine Micro સહિતના તમામ રીપોર્ટ કરી આપના સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરવામાં આવશે…
તા. 11 સપ્ટેમ્બર, 2022, રવિવાર
સમય : સવારે 8:30 કલાકે
રજીસ્ટ્રેશન માટે : 87802 29923
• કેમ્પ સ્થળ •