વાંકાનેરના સરતાનપર રોડ પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોનો યુવાન પર હુમલો….
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ઓરબ સીરામીક પાસે જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં…
મચ્છુ 1 ડેમની સપાટી 48.60 ફુટે પહોંચી, 24 ગામો એલર્ટ પર : ડેમમાં પાણીની ભરપૂર આવક શરૂ…
ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.40 ફુટ બાકી, હાલ ડેમમાં 5131 ક્યુસેક પાણીની આવક શરૂ… વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ભરપૂર વરસાદી પાણીની આવકથી ડેમની સપાટી 48.60 ફુટે પહોંચી…
વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગનો તરખાટ, બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ દર્દીની કાર ચોરાઈ….
છેલ્લા થોડા સમયમાં અનેક વાહનો ચોરાયા હોવાના દાવા, બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ આનાકાની કરતી હોવાની ઉઠતી રાવ…. વાંકાનેર શહેરમાંથી છેલ્લા થોડા સમયથી ઘણાબધા વાહનો ચોરાયા હોવાના બનાવો સામે આવ્યા…
Happy Birthday : ચંદ્રપુર ગામના સામાજિક અને રાજકીય આગેવાન યાકુબભાઈ(સંજર) શેરસીયાનો આજે જન્મદિવસ…
વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામના સામાજિક અને રાજકીય આગેવાન એવા યાકુબભાઈ (સંજરભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે. તેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને છેલ્લા 22 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર…
વાંકાનેર સીટી પીઆઈ એન. એ. વસાવાની બદલી, નવા પીઆઈ તરીકે કે. એમ. છાસીયાની નિમણૂક…
આજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પી.આઈ.ની આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં વાંકાનેર સીટી પી.આઈ. એન. એ. વસાવાની બદલી કરી તેઓને લીવ રીઝર્વ માં મુકવામાં આવ્યા છે. આ…
વિકાસ ઇરીગેશન : વિજબીલની ઝંઝટમાંથી મેળવો મુક્તિ : આજે જ સોલાર રૂફટોપ સિસ્ટમ સરકારી સબસિડી સાથે લગાવવા માટે સંપર્ક કરો…
20 થી 40 ટકા સુધી સરકારી સબસિડી સાથે તમારા ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ…. વાંકાનેર શહેર ખાતે વિકાસ ઇરીગેશન દ્વારા સરકારી સબસિડી સાથે સોલાર રૂફટોપ…
નર્સિંગ ક્ષેત્રે વાંકાનેરની ફૈઝ નર્સિંગ સ્કુલની રેકોર્ડ બ્રેક સિદ્ધિ : સ્કુલમાંથી અભ્યાસ કરનાર 54 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવી….
FHW-2022ની ભરતીમાં ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી અભ્યાસ કરેલ 54 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવશે.. વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ નર્સિંગ સ્કુલે વિદ્યાર્થીનીઓને સરકારી નોકરી અપાવવામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા…
વાંકાનેર : માટેલ ગામે મંદિર નજીક લઘુશંકા કરવા બાબતે બે શખ્સોએ યુવાનને લમધારી નાખ્યો !
વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે આવેલ મંદિર નજીક લઘુશંકા કરવા બાબતે બે શખ્સોએ સાથે મળી એક યુવાન પર હુમલો કરી માર મારી છરીનો ઘા ઝીકી દીધો હોવાનો બનાવ સામે આવ્યો…
Happy Anniversary Badi & Co. : વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો, માટે બે દિવસ ગ્રાહકો માટે લાભ હી લાભ ઓફરો સાથે ખરીદો ઈલેક્ટ્રોનિક્સ આઇટમો…..
બાદી & કંપની શો-રૂમની વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકો માટે અઢળક ઓફરોનો ખજાનો ખુલ્યો, માટે આજે જ પધારો…. વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક બનેલ વાંકાનેર શહેર ખાતે આવેલ ઈલેક્ટ્રોનિક્સના વિશાળ અને સૌથી મોટા…
મચ્છુ 1 ડેમની સપાટી 47.19 ફુટે પહોંચી, 24 ગામો એલર્ટ પર : ડેમ ઓવરફ્લો થવાની પુરી શક્યતા…
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમની સપાટી 47.19 ફુટે પહોંચી ગઇ છે. હાલ ડેમ 80 કરતા વધુ ભરાઇ જતાં વાંકાનેર અને મોરબીના નદી વિસ્તારના કુલ…