20 થી 40 ટકા સુધી સરકારી સબસિડી સાથે તમારા ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ….

વાંકાનેર શહેર ખાતે વિકાસ ઇરીગેશન દ્વારા સરકારી સબસિડી સાથે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી પોતાના ઘર-દુકાન-ઓફિસ-કારખાનામાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા ઈચ્છતા તમામ ગ્રાહકોને આજે જ સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે….

સોલાર રૂફટોપ સિસ્ટમ માટે જરૂરી ડોક્યુમેન્ટ….

૧). લાઈટ બિલ
૨). વેરા પહોંચ / દસ્તાવેજ
૩). આધાર કાર્ડ
૪). કેન્સલ ચેક
૫). પાસપોર્ટ સાઈઝ ફોટો

24 કલાક લાઈટ ધરાવતા ગ્રાહકો જ સંપર્ક કરે… 

…તો વિચારી શું રહ્યા છો, આજે જ આવો વિકાસ ઇરીગેશનમાં અને મેળવો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી અને મેળવો આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની આવકનો સ્ત્રોત…

સુર્ય ઉર્જા બનશે તમારા ઘર માટે નફાનો સ્ત્રોત….

 વિકાસ ઇરીગેશન 

મશાયખી ચેમ્બર, પહેલા માળે, દુકાન નંબર 11, ગ્રીન ચોક, વાંકાનેર

અબ્દુલરજાક કડિવાર

મો. 90998 41460 /        99257 00858 /  97149 11740

error: Content is protected !!