Top Tags

માસુમ ફાસ્ટ ફુડ & રેસ્ટોરન્ટ : આ વિકેન્ડ ફેમિલી સાથે માણો માત્ર રૂ. 349/- માં આઠ-આઠ સ્વાદિષ્ટ આઈટમો….

તંદુરી સ્પેશિયલ પંજાબી હોટલ જેમાં બપોરે લંચ અને રાત્રે ડિનરની ખાસ વ્યવસ્થા : પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ…. વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty…

વાંકાનેર શહેર ખાતે પાણીની મોટરમાં વિજશોક લાગવાથી મહિલાનું મોત….

વાંકાનેર શહેરના શાંતિનગર મીલપ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિણીતાનું પાણીની મોટરમાં વિજશોક લાગવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેરના ઘીયાવડ-ઈશ્વરિયા ગામે પાંચ સંતાનોની માતા પ્રેમ સાથે ફરાર થઈ જતાં બે પુત્રીનો આપઘાતનો પ્રયાસ….

પાંચ દિવસ પહેલા પાંચ પુત્રીઓની માતા માલ ઢોર ચરાવતા શખ્સ સાથે ભાગી જતાં પાછળથી બે પુત્રીએ ઝેરી દવા ગટગટાવી…. વાંકાનેર તાલુકાના ઘીયાવડ-ઈશ્વરિયા ગામ ખાતે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલ પરિણીતા…

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે લાભાર્થી અરજદારોને પ્લોટ ફાળવણી કરવા તંત્રના ઠાગાઠૈયા….

ગુજરાતમાં વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટાભાગે ઝડપી અરજદારોની ફરિયાદનું નિરાકરણ થાય તેવા હેતુસર ઓનલાઇન સિસ્ટમ શરૂ કરેલ હોય છતાં વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે 100…

વાંકાનેરના ચંદ્રપુર ગામે હાથ ઉછીની રકમ સામે આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

વાંકાનેર કોર્ટમાં ફરીયાદી યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલએ ચંદ્રપુરની ગુલશનપાર્ક સોસાયટી ખાતે રહેતા ઈસ્માઈલ અલીભાઈ વકાલીયાને મીત્રતાના ધોરણે હાથ ઉછીની રકમ રૂ. ૮૦,૦૦૦/- આપેલ હોય અને જે રકમ ચુકવવા આરોપીએ ચેક આપેલ…

વાંકાનેર : કન્ટેનર ઉપર ચડેલા યુવાનનું અકસ્માતે નીચે પડી જતાં મોત….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં પડેલ એક કન્ટેનર ઉપરથી નીચે પડી જતાં યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની…

વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓ એન.સી.સી.ના નેશનલ કેમ્પ માટે સિલેક્ટ…

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજમાં ચાલતી એન.સી.સી. એક્ટીવિટી સાથે જોડાયેલા કોલેજના બે વિદ્યાર્થીઓ ધરોડીયા આશિષ જયેશભાઈ અને બાદી અઝીમ મોહંમદઈદ્રીશભાઈનું નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડ ખાતે…

વાંકાનેર : યજ્ઞપુરુષનગર ખાતે આવેલ રહેણાંક મકાનમાંથી 44 બોટલ વિદેશી દારૂ અને 125 લિટર દેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષનગર (ગારીયા) ખાતે આવેલ એક રહેણાક મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાંથી 44 બોટલ વિદેશી દારૂ અને 125 લિટર દેશી દારૂ સાથે એક…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામીક કારખાનામાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી…

વાંકાનેરના કણકોટ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો, વાલી વારસની શોધખોળ….

રેલ્વે સ્ટેશન નજીક બેભાન હાલતમાં મળી આવેલ આધેડનું મોત… વાંકાનેર તાલુકાના કણકોટ રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અંદાજે પચાસ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં…

error: Content is protected !!