આ નવરાત્રી પર ખરીદો ટીવીએસ ટુ વ્હીલર અને મેળવો સૌથી ઓછા ડાઉન પેમેન્ટ અને વ્યાજદર સાથે રૂ. 15,000 નું ગીફ્ટ વાઉચર જીતવાની તક….
વાંકાનેરનું માધવ ટીવીએસ લાવ્યું છે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો : આ નવરાત્રિ પર બુકિંગ કરવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો અઢળક ઓફરોનો લાભ… વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર…
વાંકાનેરના કોઠારીયા ગામ નજીક ઓવરટેક કરવા જતાં ઇકો કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીકથી પસાર થતા બાઈકને ઓવરટેક કરવા જતા ઈકો કાર ચાલકને ઠોકર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવમાં…
વાંકાનેર નજીક મુંબઈના ડોક્ટરને અકસ્માતમાં કાયમી ખોડખાંપણ રહી જતા રૂ. 50 લાખનું વળતર ચુકવવા હુકમ…
મુંબઈના ડેન્ટીસ્ટ ડો. આર્નબ ગુપ્તાને બાઈક પર પસાર થતા વાંકાનેર નજીક અકસ્માત નડ્યો’તો…. મુંબઈના ડેન્ટીસ્ટ ડો. આર્નબ અસીમકુમાર ગુપ્તા જેઓ લોંગ ડ્રાઈવના શોખીન હોય અને તેઓ ગુજરાતના જુદા -જુદા ગામોમાં…
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે યોજાયેલ ગરબીમાં સર્જીક્લ સ્ટ્રાઈકની ઝાંખી દર્શાવતી બાળાઓ…
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં નાની નાની બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવ્યા હતા…. આ…
આવતીકાલે વાંકાનેર શહેરના પ્રગતિ ક્લિનીક ખાતે હાડકાં તથા સાંધાના રોગો માટે ફ્રિ નિદાન કેમ્પ યોજાશે…
કેમ્પમાં હાડકાં તથા સાંધાના રોગોનાં નિષ્ણાત ડોક્ટર સેવા આપશે…. વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પ્રગતિ ક્લિનીક ખાતે આવતીકાલ તા. ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં…
વાંકાનેર : કન્ટેનરનો દરવાજો બંધ કરતા યુવાનને રિવર્સ આવતા ટ્રક ચાલકે કચડી નાખતા મોત….
બે ટ્રક વચ્ચે દબાઇ જવાથી યુવાનનું મોત, બેફિકરાઈ ટ્રક ચલાવનાર ચાલક સામે ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સીરામીક કારખાનામાં ટ્રક કન્ટેનરનો ચાલક કન્ટેનરનો પાછળનો દરવાજો બંધ કરતો…
વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાથી મોત….
વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની…
જશ્ને ઈદે મીલાદુન્નબીની ખુશી મનાવો ગેલેક્સી: ‘ધ પરફ્યુમ વર્લ્ડ’ની સુગંધને સંગ : અત્તર, લોબાન, અગરબત્તીની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો…
ખુશ્બુ વગર તહેવારો અધુરાં છે માટે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે આ ઈદે મીલાદુન્નબી તહેવાર પર ખાસ ઈમ્પોટેડ અત્તર, અગરબત્તી અને લોબાનનો અઢળક ખજાનો ઉપલબ્ધ…. આપના ઘર, ઓફીસ, ધંધાનાં…
નવરાત્રી સ્પેશિયલ ઓફર By જનતા ગારમેન્ટ : ત્રણ જોડી બ્રાન્ડેડ કપડાંની ખરીદી સાથે એક જોડી બિલકુલ ફ્રી….
ચિલ્ડ્રન વેર અને જેન્સ વેરની અવનવી વેરાયટીઓની ખરીદી સાથે આ નવરાત્રી ઉજવો જનતા ગારમેન્ટ સંગ : ત્રણ જોડી સાથે એક જોડી બિલકુલ ફ્રી….જલદી કરો કારણ કે ઓફર ફક્ત દસેરા સુધી…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ….
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં ગઈકાલના રોજ બાળકોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતતા અને ઉત્સાહ વધે તથા ચૂંટણીની પ્રક્રિયાઓને સમજે તે હેતુથી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં શાળાના…