કેમ્પમાં હાડકાં તથા સાંધાના રોગોનાં નિષ્ણાત ડોક્ટર સેવા આપશે….
વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પ્રગતિ ક્લિનીક ખાતે આવતીકાલ તા. ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાડકાં તથા સાંધાના રોગોના નિષ્ણાત ડો. કૃણાલ ઠકરાર (એમ.એસ. ઓર્થોપેડીક સર્જન) સેવા આપશે, જેથી આ નિદાન ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવે છે….