વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં નાની નાની બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવ્યા હતા….

આ બાળાઓ દ્વારા ભારતના જવાનોની વિરતા લોકો સમક્ષ રજુ કરતા સર્જીકલ સ્ટ્રાઈકની ઝાંખી સ્વરૂપે રાસ રજુ કરી વિર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે હાજર સર્વે લોકોએ બાળાઓની કૃતિઓ બિરદાવી હતી‌.‌….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!