Top Tags

વાંકાનેર શહેરની બંધ સ્ટ્રીટ લાઇટો હાઇ વોલ્ટેજની નવી લાઇટો સાથે ફરી ઝળહળી ઉઠી….

વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહજીની આગેવાનીમાં વિકાસ કાર્ય વેગવંતા બન્યા…. વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘણીબધી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય જેમાં નાગરિકોની અનેક રજૂઆતો બાદ પણ અગાઉના સત્તાધીશો બાબતે મચક ન…

વાંકાનેર : સમય મર્યાદાના કારણે પુરાવા વગર વાદીનો દાવો રદ કરવાનો હુકમ કરતી કોર્ટે…

વાંકાનેરના વકીલ સાહીલ એમ. બ્લોચની દલીલોને ગ્રાહ્ય રાખતી નામદાર કોર્ટે… વાંકાનેર તાલુકાના ભાયાત જાબુડીયા ગામની સીમ જમીન સર્વે નં.૧૦૦ પૈકી હે.૧-૨૩-૪૩ ગુઠાની જમીન જે તે વખતનો રેવન્યુ રેકર્ડમા નોંધાયેલ મુળ…

આગામી રવિવારના રોજ વાંકાનેરના ખીજડીયા ગામ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

શ્રી ગિરિરાજ હોસ્પિટલ -કુવાડવા તથા દારૂલ ઉલૂમ હક્કાનીયા અહેલે સુન્નત ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે…. વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આગામી રવિવારના રોજ ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે શ્રી ગિરિરાજ હોસ્પિટલ-કુવાડવા…

વાંકાનેરના ચંદ્રપુર ખાતે સોમવારના રોજ આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજાશે….

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે આગામી સોમવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી મુસ્લિમ ધર્મગુરૂ…

વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાહી જમાતના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઇ….

વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ સુન્ની મુસ્લિમ સીપાહી જમાત-ટ્રસ્ટ(રજી. B-351)ની એક મિટીંગ મળી હતી જેમાં વિવિધ હોદ્દાઓ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે નાસીર હુશેનભાઈ લશ્કરી તેમજ સભ્ય તરીકે…

વાંકાનેર શહેરની દોશી કોલેજના આઠ વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસમાં સિલેક્ટ….

વાંકાનેર શહેર ખાતે આવેલ દોશી કોલેજ ખાતે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ દેશની રક્ષા માટે વિવિધ ફિલ્ડમાં જઈ શકે તેથી ફિઝિકલ ફિટનેસ તેમજ રનીંગમાં સારુ પરફોર્મન્સ બતાવી શકે તે માટે રોજ…

વાંકાનેર શહેર ખાતે ઈકો કાર ચોરતી ગેંગનો પર્દાફાશ, બે ચોરાઉ ઈકો સાથે એક ઝડપાયો….

છેલ્લા થોડા સમયથી વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગ સક્રિય બની હોય તેવો ઘાટ સર્જાયો હતો જેમાં મધરાત્રિના વાંકાનેર વિસ્તારમાંથી બે ઈકો કારની ચોરી કરવામાં આવી હતી, આ વાહન ચોર ગેંગનો…

અજમેર દરગાહના નાયબ દિવાન વાંકાનેર શહેર ખાતે ખાનકાહ-એ-હુશેની મુલાકાતે પધાર્યા….

સમગ્ર દેશમાં ભ્રમણ કરી તમામ કોમી એકતાના માટે સક્રિય નાયબ દિવાન વાંકાનેર પહોંચ્યા, મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત સાથે સત્કાર્યા…. સમગ્ર દેશના હિન્દુ-મુસ્લિમ નાગરિકો માટે આસ્થાના પ્રતિક સમાન પ્રખ્યાત સુફી સંત…

પોલીસ જવાનોની ફાયરિંગ પ્રેક્ટિસના કારણે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં દસ દિવસ પ્રવેશબંધી…

રાજ્યના જુદા જુદા રા.અ.પો. દળના આર્મ પો.કો.ની મરીન કમાન્ડો તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે પસંદગી પ્રક્રિયા હાથ ધરવાની હોઇ, તેઓની ફાયરીંગ ટેસ્ટ લેવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન તા.૧૦/૧૦/૨૦૨૨…

વાંકાનેર શહેર ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે જીલ્લા કક્ષાનો ભુલકા મેળો યોજાયો….

ભૂલકા મેળાના માધ્યમથી બાળકોને સર્વાંગિક વિકાસ કરવાના પ્રયાસ હેઠળ અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું…. પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને તેના…

error: Content is protected !!