વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે આગામી સોમવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી મુસ્લિમ ધર્મગુરૂ ડો. સૈયદ મેહમુદ રબ્બાની(M.A., Ph.D.) સાહેબ હાજરી આપશે. જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0