વાંકાનેર : વડસર નજીક પાલનપીરના મેળામાંથી પરત ફરતી ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત….
વાંકાનેર તાલુકાના વડસર નજીક પાલનપીરના મેળામાંથી પરત ફરતી એક ઈકો કારને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી ઈકો કારને સાઈડમાં દબાવી દેતા કાર નીચે ઉતરી…
વાંકાનેર નજીક હાઇવે પર મુબીન ઓટોની સામે બનેલા અકસ્માતના બનાવમાં એક્ટીવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ….
રોંગ સાઈડમાં બાઇક ચલાવી અકસ્માત સર્જાતા યુવાનનું મોત થતાં બાબતે ફરિયાદ નોંધાઇ…. વાંકાનેર શહેર નજીકથી પસાર થતાં હાઇવે પર મુબીન ઓટોની સામે રોંગ સાઈડમાં પોતાનું બાઇક ચલાવી એકટીવા ચાલકે બંધ…
મોરબી જિલ્લામાં એગ્રી બીઝનેસ સેન્ટરો(એબીસી) શરૂ કરવા લાઇસન્સ માટે અરજી પ્રક્રિયા શરૂ….
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમીટેડ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઇ… ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ ગાંધીનગર દ્વારા મોરબી/રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રાજ્યના ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તા વાળા રાસાયણિક…
વાંકાનેર નગરપાલિકાનું શાખા ગ્રાઉન્ડ ફરી વિવાદમાં : નગરપાલિકાના અધિકારીનો પત્ર સોસીયલ મિડિયામાં વાયરલ…
નાગરિકોને ખોટા ભ્રમિત ન કરવા અને ગ્રાઉન્ડ માટે ભાડું ચુકવવા જીતુભાઈ સોમાણીને અંતિમ તક : નગરપાલિકાના મુખ્ય અધિકારી વાંકાનેર નગરપાલિકાના શાખાના ગ્રાઉન્ડની નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે જીતુભાઈ સોમાણી દ્વારા માંગણી…
રઝળતા ઢોરને પાંજરાપોળને સોંપી સરકાર તેના નિભાવ માટે દૈનિક રૂ. 30 નિભાવ ખર્ચ આપે તો પ્રશ્ન હલ થઇ શકે : પુર્વ સાંસદ લલિતભાઈ મહેતા
સમગ્ર ગુજરાતમાં રઝળતા ઢોરના ગંભીર પ્રશ્ને સરકાર માનવિય અભિગમ દાખવી પાંજરાપોળને દૈનિક નિભાવ ખર્ચ આપે તો પ્રશ્ન ઉકેલાય…. ગુજરાત રાજ્યની પાંજરાપોળ દર વર્ષે રૂ. ૪૦૦ ૪૫૦ કરોડના દાન મેળવી, જીવદયાપ્રેમીઓના…
અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ફેસ્ટિવલ સ્પેશિયલ ધમાકેદાર ઓફરોનો ખજાનો, આજે જ પધારો અને મેળવો આકર્ષક ઓફરોનો લાભ…
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આજથી શરૂ થતાં પવિત્ર નવરાત્રી તહેવાર નિમિત્તે ગ્રાહકોને સીધા જ લાભ સાથે અઢળક ઓફરોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં…
તકદીર ઈલેક્ટ્રોનિક્સ : આ નવરાત્રીમાં ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે….
જો જો રહી નો જતા…કારણ કે તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે જબરદસ્ત ફેસ્ટિવલ-૨૦૨૨ ડિસ્કાઉન્ટ ઓફરો…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ એવા તકદીર ઈલેક્ટ્રોનિક્સે આ નવલી નવરાત્રી તહેવાર નિમિત્તે પોતાના…
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે બીનખેતી કરેલ જમીનમાં કબ્જો કરનાર આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ…..
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે આવેલ એક બીનખેતી કરેલ માલીકીની જમીનમાં આજ ગામના એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી ખેતી કરતાં મોરબીના જમીન માલીકે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ…
વાંકાનેર શહેર ખાતે યુવા ભાજપ દ્વારા રન ફોર મેરાથોન સ્પધૉનું આયોજન કરાયું….
વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા આજે રવિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા સપ્તાહના ભાગરૂપે રનફોર મેરેથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના…
વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત બાલમેળા સહિત વિવિધ સ્પર્ધા યોજાઇ…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને ઉત્સાહ વધે તે હેતુથી આગાખાન સંસ્થા દ્વારા બાલમેળો અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 અને 2…