વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓ એન.સી.સી.ના નેશનલ કેમ્પ માટે સિલેક્ટ…

0

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજમાં ચાલતી એન.સી.સી. એક્ટીવિટી સાથે જોડાયેલા કોલેજના બે વિદ્યાર્થીઓ ધરોડીયા આશિષ જયેશભાઈ અને બાદી અઝીમ મોહંમદઈદ્રીશભાઈનું નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડ ખાતે પસંદગી થયેલી છે, જે બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં એન.સી.સીના નેશનલ કેમ્પમાં જોડાઇ વાંકાનેર શહેર અને તાલુકાનું નામ રોશન કરશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR