વાંકાનેર : વ્યાજંકવાદના વિષચક્રમાં ફસાયેલા મહિકા ગામના યુવાન પાસેથી બે વ્યાજખોરોએ જમીન અને ગાડી પડાવી લીધી….
યુવાનને પૈસાની જરૂર પડતાં બે વ્યાજખોરો પાસેથી રૂ. 30 લાખ 5% વ્યાજે લીધેલા જેની પઠાણી ઉઘરાણી કરી જમીન અને ગાડી પડાવ્યા બાદ હવે 45 લાખ માંગ્યા…! વાંકાનેર તાલુકાના મહિકા ગામના…
વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. મતદાર યાદી પ્રસિધ્ધ, જુઓ આ રહી યાદી….
વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, પરંતુ ચુંટણી માટેનો કાર્યક્રમ હજુ જાહેર કરવાનો બાકી છે, જેમાં હાલ ફક્ત સંઘ…
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર, જુઓ નવા જાહેરનામાં સાથે શું થયો ફેરફાર….
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે, જેમાં અગાઉની કામચલાઉ મતદારયાદીમાં સુધારા સાથે નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં નાયબ કલેકટર…
જેતપરડા ગામ ખાતે વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લી.ની રચના કરાઇ….
ભારત સરકારના 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડની…
વાંકાનેર તાલુકાના સિંઘાવદર ગામના ખેડૂતો વાડી વિસ્તારમાં વિજળી અને દિપડાના ત્રાસથી મુક્તિ અપાવવા પ્રાંત અધિકારી પાસે દોડી ગયા….
વાંકાનેર તાલુકાના સિંધવદર ગામના ખેડૂતોને આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારી પાસે પીજીવીસીએલ દ્વારા અપાતા વિજ પુરવઠાના સમય અને વાડી વિસ્તારમાં દિપડાના ત્રાસ બાબતે રજૂઆત કરવા માટે પહોંચી અને બાબતે પ્રાંત અધિકારીને…
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત…
વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવની…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાને ગાંધી પરિવાર તરફથી પ્રોજેક્ટરની ભેટ…
વાંકાનેર તાલુકાની શ્રી રાણેકપર પ્રાથમિક શાળામાં બીપીનભાઈ ગાંધી અને સમગ્ર પરિવાર તરફથી શાળાને દર વર્ષે કોઈ ને કોઈ તો ભેટ આપવામાં આવે છે જેમાં આ વર્ષે ગાંધી પરિવાર દ્વારા શાળાના…
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે હાઇવે(ચંદ્રપુર) ખાતે રઝા હોટલની બીજી બ્રાંચનો આવતીકાલે ભવ્ય શુભારંભ થશે….
એકદમ શુદ્ધ અને સાત્વિક આહાર ફક્ત રઝા રેસ્ટોરન્ટ ખાતે જ…: વાંકાનેર શહેરમાં પ્રથમ બ્રાંચની ભવ્ય સફળતા બાદ હાઈવે પર બીજી બ્રાંચનો ભવ્ય શુભારંભ…. વાંકાનેર શહેરની સ્વાદપ્રિય જનતાને બપોરે ઉત્તમ સ્વાદ…
વાંકાનેરના વઘાસીયા ગામે કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત…
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલ સિરામીક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા એક શ્રમિકએ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ…
વાંકાનેર : મર્હુમ રસુલભાઈ કડીવારનું આજે સાંજે બેસણું, આવતીકાલે સવારે જિયારત….
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની પીઢ કોંગ્રેસ અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું ગઈકાલે અવસાન થયેલ છે, જેમની દફનવિધિ…