વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે હાઇવે(ચંદ્રપુર) ખાતે રઝા હોટલની બીજી બ્રાંચનો આવતીકાલે ભવ્ય શુભારંભ થશે….

0

એકદમ શુદ્ધ અને સાત્વિક આહાર ફક્ત રઝા રેસ્ટોરન્ટ ખાતે જ…: વાંકાનેર શહેરમાં પ્રથમ બ્રાંચની ભવ્ય સફળતા બાદ હાઈવે પર બીજી બ્રાંચનો ભવ્ય શુભારંભ….

વાંકાનેર શહેરની સ્વાદપ્રિય જનતાને બપોરે ઉત્તમ સ્વાદ અને ક્વોલિટી સાથે ભોજન પીરસી નાગરિકોના હ્દયમાં સ્થાન મેળવેલ હોટલ રઝા (ગ્રીન ચોક) દ્વારા સમય સાથે કદમ મિલાવી વધુ એક બ્રાંચ રઝા રેસ્ટોરન્ટનો શહેર નજીક હાઈવે સર્વિસ રોડ પર ચંદ્રપુર બ્રિજ પાસે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેથી ભવ્ય શુભારંભ પ્રસંગ વાંકાનેરની સ્વાદપ્રિય જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

🎊  ભવ્ય શુભારંભ પ્રસંગ  🎊

તારીખ : 05/02/2023
વાર : રવિવાર
સમય : સવારે 9:00 કલાકે

🎈 રઝા રેસ્ટોરન્ટ 🎈

ચંદ્રપુર નાલે, સર્વિસ રોડ(રોયલ ઓટો લિંકની જગ્યા, ચંદ્રપુર, વાંકાનેર

મો. 81406 54943

🎀 નિમંત્રક 🎀

અશરફભાઈ બાદી
હુશેનભાઈ માથકીયા