મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ANM, GNM અને B.Sc. નર્સિંગ અભ્યાસક્રમની માન્યતા મળતાં હવે મોરબી ખાતે સર્વશ્રેષ્ઠ શિક્ષણ સાથે ઉપરોક્ત અભ્યાસક્રમ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં શરૂ થવા જઈ રહ્યો છે જેથી મોરબીની શિક્ષણ પ્રેમી જનતામાં આનંદની લાગણી છવાઇ ગઇ છે….

મોરબીમાં કે. જી. હોય કે કોલેજ હમેશા ટોપ લેવલનું એજ્યુકેશન આપવામાં માનતી સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીની શિક્ષણ પ્રેમી જનતા માટે એક વિશ્વાસનું પ્રતીક બની ગયું છે, હાલમાં કોરોના કાળમાં નર્સિંગના સ્ટાફની ખુબ જ માંગ છે, એ સૌ કોઈને ખ્યાલ જ છે અને ભવિષ્યમાં પણ નર્સિંગ સ્ટાફની ખુબ જરુર રહેશે,

તે જરૂરિયાતને ધ્યાને લઇ નવયુગના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબે ગુજરાત ભરના વિદ્યાર્થીઓને આ ફિલ્ડમાં જોબ મળે અને સારામાં સારુ શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી બને તેવા ઉમદા હેતુથી મોરબીમાં નર્સિંગ કોલેજની માન્યતા મેળવી સાથે સાથે ટોપ લેવલની મેનેજમેન્ટ ટીમ અને ક્વોલિફાઈડ પ્રોફેસરો તેમજ સ્વચ્છ અને સુવિધા સભર હોસ્ટેલ સુવિધા સાથે મોરબીના આંગણે નર્સિંગ કોલેજ શરુ થઈ રહી છે, જેનાં માટે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે…

આપના બાળકને નર્સિંગ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ અપાવી ઉચ્ચ સિદ્ધિ મેળવી માટે આજે જ સંપર્ક કરો…

નવયુગ નર્સિંગ કૉલેજ-મોરબી

મો. 87587 55516      8758775556

error: Content is protected !!