દેશના નામાંકિત અને સફળ ઈ-બાઈક હવે જીલાની ઓટો ખાતે ઉપલબ્ધ..: R.T.O. માન્ય ઈ-બાઈક પર રૂ. 28,000 અને નોન R.T.O. રજીસ્ટર ઈ-બાઈક પર મેળવો રૂ. 4,000 નું ડિસ્કાઉન્ટ….

વાંકાનેર વિસ્તારમાં ઓટો સેલ્સ સાથે સંકળાયેલા નામાંકિત એવા જીલાની ઓટો ખાતે ઈલેક્ટ્રીક સ્કુટરનો વિશેષ સ્ટોક આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઉપલબ્ધ થઇ ચુક્યો છે, જેમાં જીલ્લાની ઓટો દ્વારા ઈલેક્ટ્રીક સ્કુટર પર અધધ રૂ. 28,000નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

AMPERE કંપનીના ઈ બાઇકમાં ઉપલબ્ધ સુવિધાઓ…

• ઈલેક્ટ્રીક સ્કુટર પર સરકાર દ્વારા રૂ. 20,000/- ની સબસિડી અને શોરૂમ દ્વારા રૂ. 8,000નું ડિસ્કાઉન્ટ મળી ઈ-બાઈક પર કુલ રૂ. 28,000/- બાદ….
• R.T.O. માન્ય અને પાંચ વર્ષનો વિમો…
• 80 km સુધીની ચાર્જીંગ રેન્જ…
• આકર્ષક લુક…
• 50-55 km/ph ટોપ સ્પીડ…
• ફાસ્ટ ચાર્જીંગ…
• 3 વર્ષની બેટરી અને મોટર વોરંટી…
• 1200 W ની પાવરફુલ મોટર…
 150 ની લોડ કેપેસટી…

👉 R.T.O. માન્ય ઈ-બાઈક કિંમત

કંપની પ્રાઈઝ = 1,06,000
સબસિડી = 20,000
ડિસ્કાઉન્ટ = 8,000
ઓફર કિંમત = 78,000

👉 નોન R.T.O. ઈ-બાઈક કિંમત

કંપની પ્રાઈઝ = 62,000
ડિસ્કાઉન્ટ = 4,000
ઓફર પ્રાઈઝ = 58,000

 ઓફર ફક્ત તા. 28 ફેબ્રુઆરી સુધી માન્ય… 

મુસ્તફાભાઈ બાદી

તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો…

 • જીલાની ઓટો • 

સી.એન.જી. પંપની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

મો. 9879167863

error: Content is protected !!