Vacancy : વાંકાનેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરાશે….

0

વાંકાનેર શહેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરવાની હોય જેથી ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે નોકરી કરતા ઈચ્છતા ઉમેદવારોએ તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરવો….

નીચેની જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો તાત્કાલિક સંપર્ક કરો….

• ગુજરાતી વિષય શિક્ષક – 1
• અંગ્રેજી વિષય શિક્ષક – 1
• ગણિત વિષય શિક્ષક – 1
• હિન્દી વિષય શિક્ષક – 1

મો. 79848 94918

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1