તોરલ રેસ્ટોરન્ટ : ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પિઝા સહિત તમામ ફાસ્ટ ફૂડ હવે એક જ જગ્યાએ, ફેમિલી સાથે શાંત વાતાવરણમાં બેસી સ્વાદિષ્ટ નાસ્તાનો આનંદ માણવા આજે જ પધારો….

0

વાંકાનેર શહેર ખાતે ઉત્તમ સુવિધાઓ અને એકદમ નવા રંગરૂપ સાથે નવા નાસ્તા હાઉસનો શુભારંભ….

વાંકાનેર વિસ્તારની સ્વાદપ્રિય જનતાના નાસ્તો કરવા અને જમવા માટે એક નવા સ્થળનો ઉમેરો થયો છે, જેમાં વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક ખાતે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પીઝા, બર્ગર સહિત દરેક પ્રકારના ફાસ્ટ ફૂડ ઉત્તમ સુવિધાઓ અને એકદમ નવા સ્વાદ સાથે તોરલ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે, જ્યાં એકદમ શાંત વાતાવરણમાં સુવિધાસભર બેસવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે….

તોરલ રેસ્ટોરન્ટ, જ્યાંથી આપને મળશે….

• ગુજરાતી થાળી (બપોરે ૧૧:૩૦ થી ૩ સુધી)
• ચાઇનીઝ તથા પંજાબી વાનગીઓ…
• સેન્ડવીચ, પીઝા, બર્ગર, હોટડોગ
• સ્વાદિષ્ટ મેગી/નુડલ્સ…
• ભેળ, રગડો, સેવપુરી
• દહીંવડા, દહીંકચોરી, દહીંપુરી
• કોલ્ડ ડ્રીંક તથા વિવિધ પ્રકારના સેક
• બાળકો માટે સુકો નાસ્તો…

તોરલ રેસ્ટોરન્ટ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ….

• એકદમ શાંત વાતાવરણમાં સુંદર બેસવાની વ્યવસ્થા…
• ફેમિલી માટે ખાસ ટેબલ
• એકદમ હાઈજેનીક ફુડ…
• બર્થ-ડે પાર્ટી માટે ખાસ આયોજન…
• લગ્ન પ્રસંગો માટે સ્પેશિયલ ઓર્ડર સુવિધા…
• પાર્સલ સુવિધા…

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો વાંકાનેરના નવા નાસ્તા હાઉસ ખાતે…

 તોરલ રેસ્ટોરન્ટ 

જુના મોર્ડન સિનેમા સામે, સ્ટેચ્યુ ચોક, દિવાનપરા મેઇન રોડ, વાંકાનેર

સંજયસિંહ બી. જાડેજા
મો. 99789 21004

ઘનશ્યામભાઈ કારીયા
મો. 79907 39140