ઉનાળાની ગરમીથી અને ભાવ વધારાથી બચવા આ શિયાળામાં જ ખરીદો એકદમ સરળ હપ્તેથી એ.સી. અને એર કુલર…. 

વાંકાનેર શહેર ખાતે આવેલ ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે વર્ષનો સૌથી મોટો, આકર્ષક સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર ગ્રાહકોના ફાયદા સાથે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

આ સેલમાં ગ્રાહકોને કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો અન્ય શો-રૂમ કરતા આકર્ષક દરે અને ઓફરો સાથે આપવામાં આવી રહી છે, જેથી અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વાંકાનેરની જનતાને અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા એકવાર તેમના ભવ્ય શો-રૂમ ની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

1). ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર એકદમ સરળ હપ્તા સાથે મેળવો 20% સુધી કેસબેક…
2). દરેક ખરીદી પર મેળવો રૂ.15,990/- ની કિંમતના ઈનામ જીતવાની તક…
3). સ્ટારજોય એલ.ઈ.ડી. ટીવી પર રૂ. 5,000 એક્સચેન્જ ઓફર…
4). 0% વ્યાજ અને 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
5). HDB, BAJAJ અને HDFC ફાયનાન્સ ઉપલબ્ધ…
6). કેસ ડિસ્કાઉન્ટ તથા એક્સચેન્જ ઓફરનો લાભ…
7). ઈ.એમ.આઈ. રૂ. 990/- થી શરૂ…
8). બજાજ ફાયનાન્સ પર રૂ. 5,000 નું ડિસ્કાઉન્ટ…
9). HDB ફાયનાન્સ પર રૂ. 5,000 નું ડિસ્કાઉન્ટ…
10). ઉનાળાના ભાવવધારાથી બચવા આજે જ ખરીદો એકદમ સરળ હપ્તેથી એ.સી. અને કુલર….

 

…તો રાહ શેની જુઓ છો, એકવાર અમારા શો-રૂમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં….

🙏 Arina Electronics Welcome You 🙏

• અરીના ઈલેક્ટ્રોનિક્સ •

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87 586 84 586

error: Content is protected !!