આપના ઘરને સજાવો ડેલ્ટા લાઇટીંગને સંગ…: આપણા વાંકાનેર શહેરમાં લાઈટીંગ માટેનો વિશાળ શો-રૂમ જ્યાં આપને મળશે તમામ પ્રકારના લાઇટીંગ સોલ્યુશન….

0

આપના ઘર-દુકાન-ઓફીસની શોભા અને ઝગમગાટ વધારવા અપનાવો આધુનિક લાઇટીંગ, આજે જ મુલાકાત લો ડેલ્ટા લાઇટીંગની….

અત્યાર સુધી વાંકાનેર વિસ્તારના નાગરિકો તેમના ઘર, દુકાન કે ઓફિસની શોભા વધારવા અને વિવિધ પ્રકારની લાઈટોની ખરીદી માટે મોરબી કે રાજકોટ જવું પડતું હોય પરંતુ હવે આપણાં વાંકાનેર શહેરમાં લાઈટીંગને લગતા તમામ પ્રકારના સોલ્યુશન સાથે ડેલ્ટા લાઇટીંગ નામના ભવ્ય અને લક્ઝુરિયસ શો-રૂમની શરૂઆત થઈ ચૂકી છે….

આપના ઘર, દુકાન કે ઓફિસ માટે ઉપયોગી તમામ પ્રકારની લાઈટો, ઝુમ્મર, ડેકોરેશન લાઈટ, પી.ઓ.પી. લાઈટ, સ્ટ્રીટ લાઈટ સહિત તમામ આધુનિક લાઇટીંગ સોલ્યુશન હવે એકદમ વ્યાજબી દરેથી ડેલ્ટા લાઇટીંગમાં ઉપલબ્ધ છે, જેથી લાઇટીંગ માટે અન્ય જગ્યાએ જતા પહેલા એકવાર વાંકાનેરના સૌપ્રથમ અને વિશાળ એવા લક્ઝુરિયસ શો-રૂમની ડેલ્ટા લાઇટીંગની અવશ્ય મુલાકાત લો….

અમારે ત્યાંથી આપને મળશે…

▪️દરેક પ્રકારના ઝુમ્મર
▪️હેંગિંગ લાઇટ
▪️ગેટ લાઇટ
▪️ફ્લડ લાઈટ
▪️ઈન્ડોર વોલ લાઇટ
▪️આઉટડોર હોલ લાઇટ
▪️એલ.ઈ.ડી. પેનલ લાઇટ

▪️મીરર લાઇટ
▪️સ્ટ્રીટ લાઈટ
▪️સિલીન્ડર લાઇટ
▪️સી.ઓ.બી. લાઇટ
▪️ટ્રેક લાઇટ
▪️રોપ લાઇટ સહિત દરેક પ્રકારના લાઇટીંગ સોલ્યુશન માટે આજે મુલાકાત લો અમારા ભવ્ય શો-રૂમની….

લાઈટની દુનિયામાં ઝગમગતું નામ એટલે….

 🔆 ડેલ્ટા લાઇટીંગ 🔆 

સ્ટાર પ્લાઝા, બીજા માળે, ઓવરબ્રિજની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

મો. 70462 81092
મો. 99259 84794