Category: મુખ્ય સમાચાર

વાંકાનેર : મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી,…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની લેબર ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

છેતરપિંડીનો નવો નુસખો : વાંકાનેરના પેટ્રોલપંપ મેનેજરને હીરાસર એરપોર્ટ ઉપર કોન્ટ્રાક્ટના નામે બે શખ્સો દ્વારા રૂ.12.91 લાખની છેતરપિંડી કરાઇ….

બંધ થયેલ પેઢીના ખોટા લેટરપેડ અને ચેક આપી ઉધારમાં 14,010 લીટર ડીઝલ લઇ બે ગાંઠીયા રફુચક્કર…. વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ ચલાવતા મેનેજરને બે શખ્સો દ્વારા હીરાસર…

વાંકાનેર : શ્રી વાસુકી યુવક મંડળ દ્વારા આયોજીત નવમા સમૂહલગ્નમાં સાત નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં….

વાંકાનેર શહેરના રામકૃષ્ણનગર ખાતે આવેલ શ્રી વાસુકી દાદાના મંદિર ખાતે શ્રી વાસુકી યુવક મંડળ દ્વારા સતત નવમાં વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત દંપતીઓએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં…

વાંકાનેર શહેર ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા લાડવા તથા છાસ વિતરણ કરાયું….

વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં યુવાનના ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી…..

વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવા વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ…

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળા ખાતે ધો. 8 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો….

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ધો.8ના બાળકોને વિદાય આપવા માટે આજરોજ લીલાધરા યોગાશ્રમ ખાતે શાળાના તમામ બાળકો સાથે પગપાળા યાત્રા યોજી આશ્રમ ખાતે ધોરણ 8 ના બાળકોનો…

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની વાંકાનેર તાલુકામાં પ્રથમ ક્રમે….

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ 146 માર્ક્સ સાથે વાંકાનેર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં સમગ્ર…

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત્ત કર્મચારી સન્માન અને વિદાય સમારોહ યોજાયો….

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગઇકાલના રોજ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 12 જેટલા કર્મચારીઓના નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત…

વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપ આપનાર અરણીટીંબા ગામના દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ….

મૂળ વાંકાનેર શહેરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વૃદ્ધ અને તેમના પત્નીની વાંકાનેર નજીક આવેલ કરોડોની કિંમતની જમીન હડપ કરવા બંને વૃદ્ધ પતિપત્ની હયાતીમાં તેમના મરણના ખોટા દાખલા રજુ કરી…

error: Content is protected !!