વાંકાનેરની દોશી કોલેજનો વિદ્યાર્થી ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નેશનલ લેવલે સિલેક્ટ…..
દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના 63 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો.…