આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા અઠવાડિયાની રજા જાહેર કરાઇ….
આગામી દિવસોમાં સાતમ-આઠમ, જન્માષ્ટમી તથા લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે એક અઠવાડિયાની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે… બાબતે માહિતી આપતા યાર્ડના…