Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત…

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં…

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક પેટ્રોલ પંપના સંચાલક પર રેત માફિયાઓનો હુમલો, ભડાકે દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે પેટ્રોલપંપ નજીક રેતમાફિયાઓ રેતીના ઢગલા કરતા હોય, જેથી બાબતે પેટ્રોલપંપના સંચલકે જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરતા આ બાબતનો ખાર રાખી ત્રણ રેત માફિયાઓએ…

વાંકાનેર નજીક હસનપરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક હસનપરના નાલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રંગેહાથ ઝડપી…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે તસ્કરો ફળીયામાં પાર્ક કરેલ બાઇકની ચોરી ગયા !

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ઘરનાં ફળીયામાં પાર્ક કરેલાં બાઇકને કોઈ અજાણ્યા શખ્સો રાત્રીના સમયે ચોરી કરી લઇ જતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે બાઇકની ચોરી…

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપનો શુભારંભ કરાયો….

સાસંદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેશરીદેવસિંહ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી ટ્રેનનું સ્વાગત કરાયું… વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેને વાંકાનેર જંકશને નવો સ્ટોપ મળતા આજરોજ સાંસદ…

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું, રૂ. 4.52 લાખની રોકડ સાથે 12 જુગારીઓ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગારધામ પર મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને રૂ. 4.52 લાખની રોકડ રકમ સાથે ઝડપી…

વાંકાનેર વિસ્તારમાં જુગારની મૌસમ પુર બહારમાં, ત્રણ દરોડામાં 14 જુગારીઓ ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેરના કોઠારીયા, હોલમઢ તથા સરતાનપર ગામે પોલીસના દરોડામાં કુલ રૂ. 85,030 ના મુદ્દામાલ સાથે 14પત્તા પ્રેમીઓ ઝડપાયાં, એક ફરાર… વાંકાનેર વિસ્તારમાં શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારની મૌસમ પુર બહારમાં…

ભારે કરી હો…: વાંકાનેરના પીપરડી ગામે સગાઇ કરાવી દેવાનાં બહાને લાખોની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદી નોંધાઇ….

ફરિયાદીના સાળાની સગાઇ કરાવી દેવાના બહાને નવ તોલા સોનાના દાગીના તથા રૂ. 75,000 રોકડાની છેતરપિંડી કરનાર વાંકાનેરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના પીપરડી ગામે રહેતા મુસ્લિમ પરિવાર સાથે ભેજાબાજ…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી, આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ…

વાંકાનેરના હસનપર ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 4.45 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં, પાંચ ફરાર….

વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં કોઈ શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી…

error: Content is protected !!