Category: મુખ્ય સમાચાર

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાનો વિજય…

પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી…

વાંકાનેરના વઘાસીયા ગામે આવેલ ઓઇલ મીલમાં ગરમ પાણીનાં ટાંકામાં પડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં પડી જતાં યુવાન ઇજાગ્રસ્ત થયો હતો જેમાં હોસ્પિટલ ખાતે…

વાંકાનેર : શેરીમાં બાઇક ધીમું ચલાવવા બાબતે બે પરિવારો બાખડયા, બંને પક્ષોની સામસામી ફરિયાદ…

માર્કેટીંગ યાર્ડ નજીક બાઇક ધીમું ચલાવવા બાબતે સગીરને ઠપકો આપતાં મામલો મારામારી સુધી પહોંચ્યો… વાંકાનેરના ચંદ્રપુર પાસે માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર ખાતે શેરીમાંથી સ્પીડમાં બાઇક લઇને પસાર થતા સગીરની બાઇક…

વાંકાનેર ખાતે પાંચેક માસથી અપહરણના ગુનામાં ફરાર આરોપી ચોટીલા ખાતેથી ઝડપાયો…

વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા પાંચેક માસથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મોરબી પોલીસની એન્ટી હ્યુમન ટ્રેફિકીંગ યુનિટે ચોટીલાના આનંદપુર રોડ, શીવધારા સોસાયટી ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

સોમવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે, યાર્ડમાં રજા જાહેર કરાઇ….

ચુંટણી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ દ્વારા યાર્ડની કામગીરી બંધ રાખવા નિર્ણય કરાયો…. આગામી સોમવારના રોજ બહુચર્ચિત વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસની ચુંટણી યોજાવા જઈ રહી છે, જેમાં બપોરે 12…

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે પાણીનાં ટાંકામાં ડુબી જવાથી ચાર વર્ષની માસુમ બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીમાં રહી ખેત મજૂરી કામ કરતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકનું વાડીમાં આવેલ પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત થયું હતું, જેથી આ…

માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદાની નિમણૂક કરાઇ…

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી ટર્મ માટે નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ…

વાંકાનેરની પેડક સોસાયટીમાં સાળાના ઘરે આવેલા બનેવીએ સામાન્ય બાબતમાં બઘડાટી બોલાવી પત્ની અને સાળાને લમધારી નાંખ્યા !

સાસરે આવેલા જમાઇએ પત્ની પૂછ્યા વગર બહાર જતા સાળા અને પત્નીને માર મારતાં આરોપી સામે પોલીસ ફરિયાદ કરાઇ… વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે રાજકોટથી આવેલ બનેવીએ પોતાની પત્ની…

વાંકાનેર ખાતે સુપ્રસિદ્ધ રાજ્યગુરૂ નાગાબાવા મેળો સંતો-મહંતોના હસ્તે ખુલ્લો મુકાયો….

કોમી એકતાના દર્શન સાથે હિન્દુ-મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ દ્વારા મેળાનો શુભારંભ કરાવાયો…. વાંકાનેર શહેર ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા રાજ્યગુરૂ નાગાબાવાજીના મેળાનું ગઇકાલે સાંજના સમયે કોમી એકતાના અનોખા દર્શન સાથે…

વાંકાનેરની નર્સિંરી ચોકડી નજીક દેશી દારૂ ભરેલ છકડો રિક્ષા પલ્ટી જતાં રોડ પર દારૂની રેલમછેલ….

વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી નજીક સર્વિસ રોડના ડીવાઈડર ઉપર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી, જેમાં રીક્ષા ચાલક રીક્ષા સ્થળ…

error: Content is protected !!