વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સીઝનના નવા કપાસની આજથી આવક શરૂ, પ્રથમ હરાજીમાં કપાસ રૂ. 4486 પ્રતિ મણે વેચાયો….
વાંકાનેરના ડો. એ. કે. પીરઝાદા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2021-22ના આજે તા. 12/08/21, ગુરુવારે નવા કપાસની આવક શરૂ થતાં પ્રથમ દિવસે નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ…