વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે વાડીના કુવામાંથી સગીરનો મૃતદેહ મળ્યો..
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ વાડીના કુવામાંથી એક સગીરની લાશ મળી આવી હતી. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક સગીરની લાશને પોસ્ટમોર્ટમ…