વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને વિદેશી દારૂ અને બાઇક સહિતના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન તાલુકાના સરતાનપર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા બાઈક નં. GJ 13 AC 3499 ને રોકી તલાશી લેતા બાઈક સવાર ભરત મયાભાઈ સારદિયા અને દશરથ ધીરૂભાઈ સારદિયા (રહે બંને થાનગઢ) પાસેથી 100 લીટર દેશી દારૂ 100 (કીંમત રૂ. 2,000) મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહીતનો મુદામાલ જપ્ત કરી અને બંને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!