Category: મુખ્ય સમાચાર

આગામી સોમવારે વાંકાનેર શહેર ખાતે સૂફી સંતોનો ઉર્ષ મુબારક ઉજવાશે…

વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાત ભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હદાયત આપનાર હ. પીર હશન કબીરૂદ્દીન કુફ્ર શીકન (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન…

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસ.ટી બોર્ડના વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને જેમના હસ્તે નિવૃત્ત…

વાંકાનેર તાલુકાના રંગપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના રંગપર ગામે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોએ રોકડ રકમ રૂ. 27,500…

વાંકાનેર મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરતા કોંગ્રેસ આગેવાનો…

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે ત્યારે તાજેતરમાં પડેલા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો જે અનુસંધાને વાંકાનેર કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા…

વાંકાનેર : ખેરવા ગામના બસસ્ટેશનથી ગામ તરફ જતા રોડ પર બનેલ પુલ પર પડ્યા બે મહાકાય ગાબડાં, ગંભીર અકસ્માતનો ભય…

ખેરવા બસસ્ટેશનથી ગામ તરફ જતા રોડ પર બનેલ બેઠા પુલ પર પડ્યા બે મોટા ગાબડાં, હજુ ગઈકાલે જ જી.ઈ.બી.ની ગાડીને અહિં અકસ્માત નડ્યો… વાંકાનેર તાલુકાના ખેરવા ગામના બસસ્ટેશનથી ગામ તરફ…

વાંકાનેર : મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરતા ભાજપ કાર્યકર્તાઓ…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ગઈકાલે સાંજના સમયે ઓવરફ્લો થતાં વાંકાનેર ભાજપ કાર્યકર્તા અને આગેવાનો ડેમ ખાતે પહોંચી ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. આ તકે વાંકાનેર…

વાંકાનેર : ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો….

મોરબી જિલ્લા એલસીબી પી.એસ.આઈ. એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કામ કરી રહી હોય ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ…

વાંકાનેર : લુણસરીયા ફાટક નજીક કારમાંથી 96 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં…

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના થાન રોડ પર લુણસરીયા ફાટક નજીક પસાર થતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી 96 બોટલ…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી પરિણીતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર…

વાંકાનેર : આખરે મચ્છુ-1 ડેમ થયો ઓવરફ્લો, નદી વિસ્તારના 24 ગામોને એલર્ટ કરાયા….

ડેમમાં સતત વધતી પાણીની આવક, હાલ ડેમમાં 10,064 ક્યુસેક પાણીની આવક : 7:15 કલાકે ડેમ 8 cm જેટલો ઓવરફ્લો નોંધાયો… વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત બીજા વર્ષે…

error: Content is protected !!