મોરબી જિલ્લા એલસીબી પી.એસ.આઈ. એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કામ કરી રહી હોય ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરનેર સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા (ઉ.વ. ૩૦, રહે. હાલ માલીયાસણ, તા. રાજકોટ, મૂળ રહે. રંઘોડા)ની ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી પાસેથી ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!