વાંકાનેર શહેર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા રાહતદરે રોપા વિતરણ કરવામાં આવ્યું…
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદરે રોપા વિતરણ તેમજ ઓર્ગેનીક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો વાંકાનેર શહેરના બહોળા નાગરિકોએ લાભ લીધો હતો……