વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પર થાંભલા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત….
મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ ઢુવા ગામ નજીક ડીવાઈડર વચ્ચે લગાવવામાં આવેલ થાંભલા સાથે બાઈક અથડાતાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે યુવાનનું મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું…