આજુબાજુના વિસ્તારના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે મળશે….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આ વર્ષે પાછોતરા વરસાદના કારણે છલકાયો હતો જેથી નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેમાં આજ બપોરથી મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે જેનાથી આસપાસના 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે…

ડેમ ઓવરફ્લો થતાં આ વર્ષે ખેડૂતોને શિયાળું પાકમાં સિંચાઇ કરવા માટે ડેમ માંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો જેથ આજે સમગ્ર પ્રક્રિયા પુરી થતા આજે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરતા બપોર સુધીમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવું ડેમ અધિકારીએ જણાવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!