ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતી મોરચા દ્વારા ગઈકાલે સંવિધાન દિવસ નિમિત્તે મોરબી ખાતે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઇ હતી જેમાં નગર દરવાજા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તથા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા…

આ સાથે જ આ યાત્રા તથા કાર્યક્રમમાં વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી કે. ડી. ઝાલા, દિપકભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ મનુભાઈ સારેસા, વાંકાનેર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી અરુણ ભાઈ મહાલીયા, ઉપપ્રમુખ ભાનુભાઈ બેડવા, મંત્રી ગૌતમભાઈ બારોટ તથા વાંકાનેર શહેર અનુસૂચિત જાતિ મોરચાના સભ્યો હાજર રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!