Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં મશીનરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્રમિકનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેક્ટરીના માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વેળાએ મશીનરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેરની જોધપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ…

વાંકાનેર તાલુકાની જોધપર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે અને તાલુકા હેલ્થ ઓફિસ ડો. આરીફ…

વાંકાનેર હાઇવે જકાતનાકા નજીક સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો….

વાંકાનેર શહેરની હાઇવે ચોકડી નજીક જકાતનાકા પાસેથી સીટી પોલીસ ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક સ્વિફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલા એક શખ્સને 500 લીટર દેશી…

વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતાં ખળભળાટ….

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ કડક પગલાં લેવાયા, સદસ્ય પદ રદ કરવા કાર્યવાહી શરૂ કરાઇ…. વાંકાનેર મહિકા જીલ્લા પંચાયત સીટના વર્તમાન સદસ્ય અને કોગ્રેસ પક્ષના…

Breking News : વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત….

ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત, કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે આજે રાત્રીના દસ વાગ્યાની આસપાસ…

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોત….

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે આવેલ માતાજીના મઢે એક મહિલાને કોઈ ઝેરી જીવડું કરડી જતા મહિલાને ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર…

અરે વાહ…: વાંકાનેરના મચ્છુ 1 ડેમને સૌની યોજનાથી ફરી સંપૂર્ણ ભરાશે, પાણી ઠાલવવાનું શરૂ કરાતા હાલ ડેમ 90% ભરાયો…

સૌની યોજના હેઠળ ડેમને સંપૂર્ણ ભરવામાં આવશે, હાલ ડેમની સપાટી 48 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ-1 ચોમાસાની સિઝનમાં એક ઓવરફ્લો થયો હતો, જે બાદ સતત એક મહિના કરતાં…

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં સાડા ત્રણ વર્ષથી ફરાર હિસ્ટ્રી શીટર આરોપી ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે આરોપીને ઢુવા ચોકડી નજીકથી ઝડપી લીધો, અન્ય સાત ગુનામાં આરોપીની સંડોવણી ખુલી…. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામા છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી…

વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળના ખેડૂતોને વિજ ફોલ્ટમાથી મુક્તી અપાવવા રજુઆત કરાઇ….

વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપર અને માટેલ ગામના ખેડૂતોએ ફિડરનું રિનોવેશન કરવા માંગ કરી… વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા…

વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જ્ઞાન સહાયક ભરતી ઠરાવ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ….

જ્ઞાન સહાયક ભરતી ઠરાવને રદ કરી TET, TAT પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માંગણી કરાઇ… વાંકાનેર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેટર…

error: Content is protected !!