Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના રાતાવીરડા ગામેથી લાપતા થયેલ બાળકનું કોલસા નીચે દટાઈ જતાથી મોત થયાનું ખુલ્યું….

કારખાનામાં જ કોલસાના ઢગલા ઉપર સૂતો હતો ત્યારે મશીનરી વડે માથે કોલસા પડ્યા જે બાદ બાળકનો મૃતદેહ પણ કોલસાના ટ્રકમાં બીજા કારખાને ચાલ્યો ગયો…. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ…

વાંકાનેરના સિંધાવદર ગામે ઠાકોર સેના દ્વારા હળવદની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મજુરોને શ્રદ્ધાંજલિ અપાઇ….

વાંકાનેર ઠાકોર સેના દ્વારા તાલુકાના સિંધાવદર ગામે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મીઠાની ફેક્ટરીની દિવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા 12 મજુરોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. હળવદની આ…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી પાંચ વર્ષીય બાળકનું અપહરણ, શોધખોળ શરૂ….

મોરબી જિલ્લામાં બાળકના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના સાડા વર્ષીય બાળકને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ…

ધોરણ-10 ના પરિણામમાં મોરબી જિલ્લો 73.79 % સાથે રાજ્યમાં બીજા ક્રમે, જીલ્લામાં 84.30 % પરિણામ સાથે સિંધાવદર કેન્દ્ર અવ્વલ…

મોરબી જિલ્લામાં 84.17 % પરિણામ સાથે પીપળીયારાજ કેન્દ્ર બીજા ક્રમે, અને ટંકારા કેન્દ્ર ત્રીજા સ્થાને… આજે વહેલી સવારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયાં….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 15,700 સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી…

વાંકાનેર તાલુકાના સતાપર ગામે પુર્વ કેબિનેટ મંત્રીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરતાં ગ્રામજનો…

ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ હાજર રહ્યા… વાંકાનેર તાલુકાની પ્રજાને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ અને આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓને સમજવા માટે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી…

ધોરણ-12 કોમર્સમાં મોરબી જિલ્લાનું 89.20% પરિણામ, વાંકાનેર કેન્દ્રનું 88.53% પરિણામ….

આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જ્યારે…

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે અગાસી પર રમતા લોખંડનો સળિયો વિજ લાઈનને અડી જતાં બાળકીનું મોત, બાળક ગંભીર….

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીની છત પર લોખંડના સળિયાથી રમતા બે બાળકો રમત રમતમાં આ સળિયો ત્યાંથી પસાર થતી 11 kv વીજ લાઈનને અડી જતાં દસ…

વાંકાનેર : મારૂતિ શો-રૂમ પાછળથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ મારુતિ કંપનીના ફોરવ્હીલ કારના શો-રૂમની પાછળ એક શખ્સને 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ અગ્રણી જસુભાઈ ગોહિલના નાના ભાઈ રમેશભાઈ ગોહિલનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નિવૃત્ત તલાટી મંત્રી જશુભાઇ ગોહીલના નાના ભાઈ અમદાવાદ નિવાસી રમેશભાઇ ગોહિલ ગત તા. ૨૧/૦૫/૨૦૨૨, શનિવારના રોજ દુઃખદ અવશાન થયેલ છે જેથી સદગતનું બેસણું આવતી…

error: Content is protected !!