Category: મુખ્ય સમાચાર

મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ તરીકે ચંદ્રપુર ગામના તલાટી મંત્રી ઈસ્માઈલભાઈ પરાસરાની નિમણૂક….

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ સંગઠનની સાધારણ સભા ગઈકાલના રોજ મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી જેમાં સંગઠનના વિવિધ હોદેદારોની નિમણૂક માટે ચુંટણી કરાતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઈવે પર કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રસ્તો ઓળંગતી વેળાએ યુવાનને એક મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત….

ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ, જ્યાં સારવાર દરમ્યાન દમ તોડ્યો…. વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા…

નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી સોમવારે ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ફળ અને ફુલના છોડનું રાહતદરે વિતરણ કરાશે….

ઓર્ગેનિક દાડમ, કલમી આંબા, અળસિયા ખાતર સહિતનું વિતરણ કરાશે… આગામી તા. ૦૧/૦૮/૨૦૨૨, સોમવાર(બપોરે ૩ થી ૭)ના રોજ વાંકાનેર શહેરના આવેલ ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર ક્લબ દ્વારા ઓર્ગેનિક દાડમ, કલમી…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કારખાનાના કૂવામાં પડી જતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનાના કુવામાં અકસ્માત પગ લપસતા પડી જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે કુબા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા, મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા અને ભુપત છનાભાઇ બારૈયા (રહે.ત્રણેય તિથવા)ને રંગે હાથ ઝડપી લઈ રોકડ રકમ…

વ્‍યાપાર કાર્ડ : હવે નાના વેપારીઓને મળી શકશે 50,000 થી એક લાખ સુધીની લોન….

કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર વેપારીઓને સસ્તી લોન આપવા માટે “બિઝનેસ ક્રેડિટ કાર્ડ” લોંચ કરશે. જેમાં 50 હજાર થી લઈને 1 લાખ…

ગુજરાત લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી : DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ; બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની બદલી…

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે ઉંઘતી સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી…

હાઈ-ટેક પ્રિન્ટીંગ : મોહરમ માસ નિમિત્તે સબીલ કમીટીના સભ્યો માટે માત્ર રૂ. 149/- માં ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે બેનર બિલકુલ ફ્રી….

હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે…. અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય પરંતુ હવે આપણાં વાંકાનેર…

વાંકાનેર : રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, રૂ. 3.15 લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર વિસ્તારમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ રોજબરોજ મોટા પ્રમાણમાં જુગારના ગણનાપાત્ર કેસો સામે આવી રહ્યા છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો…

error: Content is protected !!