હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે….

અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય પરંતુ હવે આપણાં વાંકાનેર શહેરમાં જ પ્રિન્ટીંગને લગતા તમામ કામો માટે વિશાળ હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસની શરૂઆત થઈ ચૂકી છે જ્યાંથી આપને મોબાઇલ કવર પ્રિન્ટીંગ, ટી-શર્ટ પ્રિન્ટીંગ, કીચેઇન પ્રિન્ટીંગ, બેગ પ્રિન્ટીંગ, દરેક પ્રકારના અઢળક ગીફ્ટ આર્ટિકલ્સ તેમજ તમામ પ્રકારના ગ્રાફિક્સ વર્કની સુવિધા એકદમ વ્યાજબી દરે મળી રહેશે….

જેમાં હાઈ-ટેક પ્રિન્ટીંગ દ્વારા આગામી મોહરમ માસ નિમિત્તે ખાસ ઓફર લોન્ચ કરી છે જેમાં સબીલ કમીટીના સભ્યો માટે ખાસ માત્ર રૂ. 149/- માં સબીલ કમીટીના નામ સાથે ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે સબીલ કમીટીનું બેનર ફ્રી બનાવી આપવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે….

…તો વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસમાં….

 • હાઈ-ટેક પ્રિન્ટીંગ • 

નવી પોલીસ લાઈન, હાજી અલી ચેમ્બરની બાજુમાં, વાંકાનેર

મો. : 70164 99694,        85116 67188

error: Content is protected !!