Category: મુખ્ય સમાચાર

અમરેલીના વડીયા બારને વાંકાનેર બાર એસોસિયેશનનો ટેકો જાહેર કરેલ, વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે….

વડીયાના જજ દ્વારા વકીલ સામે કરવામાં આવેલ કેસનો વિરોધ નોંધાવી, જજની બદલીની માંગ… અમરેલીના વડીયા તાલુકાના પ્રિન્સિપાલ જજ શ્રી વી. એમ. જોશી સાહેબ દ્વારા અવારનવાર વકીલોને અપમાનિત કરી દંડ કરતાં…

વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું….

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલામહોત્સવ હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું…

વાંકાનેર સીટી પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી જુગાર રમતા આઠને ઝડપી લીધા….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં જુગારના બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 3,200 સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની…

વાંકાનેર શહેર નજીક મારૂતિ શો-રૂમ પાછળ રહેણાંક મકાનમાંથી 48 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ મારૂતિ કંપનીના ગાડીના શોરૂમ પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 48 બોટલ…

મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે યોજાશે….

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ : બે હજારથી વધુ લોકોની સહભાગીતા સાથે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરાશે…. જિલ્લા કલેક્ટરશ્રી જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય…

નવા બે વિજ્ઞાન સેન્ટરોની મંજૂરી મળતાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ISRO તથા NASA સુધી સરળતાથી પહોંચી શકશે…

નવા બંને સેન્ટરોના ચેરમેન તરીકે વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ એવા મેહુલ પી. શાહની નિમણૂક : વિજ્ઞાન ક્ષેત્રે સૌરાષ્ટ્રની હરણફાળ… સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આજે ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર દ્વારા બે નવા…

નકલી નોટો કૌભાંડ : રાજસ્થાનથી ઝડપાયેલ રૂ. 3.96 લાખની નકલી નોટ કૌભાંડમાં વાંકાનેરના બે શખ્સોની ધરપકડ….

રાજસ્થાનના ભીલવાડ ખાતે નકલી નોટોને અસલી સાથે બદલવા ગયેલ ટંકારાના મિતુલ પટેલની ધરપકડ બાદ વાંકાનેરથી બે શંકાસ્પદોને પકડી જતી રાજસ્થાન પોલીસ…. વાંકાનેર વિસ્તારમાં નકલી નોટો છાપવાનું ષડયંત્ર ચાલતું હોવાની માહિતી…

વાંકાનેર તાલુકાના બોકળથંભા નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત….

વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી એક 35 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે…

વાંકાનેર વિસ્તારમાં ચાલતા નકલી નોટોના કૌભાંડનું પગેરું રાજસ્થાનથી ઝડપાયું, તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેર વિસ્તારમાં નકલી નોટોનું કૌભાંડ ચાલતું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં વાંકાનેર પંથકમાં નકલી નોટ છાપવામાં આવતી હોય અને આ નકલી નોટ આરોપી રાજસ્થાનમાં વટાવવા માટે ગયેલ…

Happy Birthday : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલનો આજે જન્મદિવસ….

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજના પ્રમુખ, વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્ટી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની વાંકાનેર શાખાના વિકાસ સભ્ય…

error: Content is protected !!