Category: મુખ્ય સમાચાર

ગુજરાતમાં કોરોના મામલે રાજ્ય સરકાર એલર્ટ, ત્રીજી લહેરની આશંકા…

ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા…

વાંકાનેર : ખોળની લેણી પેટે ફૈઝાન ઓઈલ મિલના ભાગીદારએ આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી કોર્ટે….

l વાંકાનેર તાલુકાના લાલપર ગામ ખાતે આવેલ ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયા પાસે ખોળના લેણાની ચુકવણી પેટે રૂ. ૪,૯૩,૦૦૦/- અને રૂ.૨,૮૦,૦૦૦/- ના ચેકો તીથવાના રહેવાસી હુસેન આહમદભાઈ પરાસરાને…

રાજકોટ માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજની કામગીરી ટુંકમાં શરૂઆત કરાશે, વાહનો માટે પ્રવેશબંધી સાથે ટ્રાફિક માટે ડાયવર્ઝન….

રાજકોટ શહેર ખાતે માધાપર ચોકડી ખાતે ઓવર બ્રીજ નિર્માણની કામગીરી શરૂ કરવાની હોય જેથી તંત્ર દ્વારા પુર્વ તૈયારી રૂપે માધાપર ચોકડી ખાતે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી અલગ અલગ રૂટના ટ્રાફિક…

વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બીનહરીફ વરણી…

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં અલગ અલગ બારના પ્રમુખ – ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે, જેમાં આ વર્ષ વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ-ઉપપ્રમુખ…

વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાંથી ખનીજચોરો 2277 ટન ખનીજનો જથ્થો ચોરી ગયા, ફરિયાદ નોંધાઇ….

રાજાવડલા ગામનો માલધારી શખ્સ દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરતો’તો, લંકા લુંટાઈ ગયા બાદ ખનીજ તંત્ર જાગ્યું…. વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં છેલ્લા દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી ચાલતી…

વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં વઘાસીયા પ્રા. શાળાની કૃતિ પ્રથમ ક્રમે…

વાંકાનેર તાલુકા કક્ષાએ બી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું. જેમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાના બાળકોએ ઉષ્મા ઉર્જામાંથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતો પ્રોજેકટ રજુ કર્યો હતો. જે પ્રોજેક્ટ સૌ પ્રથમ…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવિરડા ગામ નજીક એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા…

વાંકાનેર : ભત્રીજીની વાતો કરનારાને ઠપકો આપતાં જતા યુવાને કાકાને ઈંટ વડે માર માર્યો….

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોકમાં એક શખ્સ ફરિયાદીની ભત્રીજીની વાતો કરતો હોય જેથી બાબતે ફરિયાદી કાકા યુવાનને ઠપકો આપવા જતાં ઉશ્કેરાઈ જઈ આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઈંટના ટુકડા વડે માથા તેમજ…

Grand Opening : વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર સ્ટાર ફ્યુલ સ્ટેશન(ભારત પેટ્રોલિયમ)નો આજથી ભવ્ય શુભારંભ….

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે પેટ્રોલ પંપ ખુલ્લો મુકાયો, ઢુવા-માટેલ રોડ પર લોક સુવિધામાં વધારો…. વાંકાનેરના સામાજિક અને રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદી અને ડેવલોપર રાજુભાઇ વિરમભાઈ અણીયારીયાની સહિયારી…

વાંકાનેરના પંચાસીયા નજીક આવેલ પેપર મીલમાં લોડર હડફેટે મહિલાનું મોત નિપજાવનાર ચાલક સામે ગુનો નોંધાયો…

વાંકાનેર તાલુકાના પંચસિયા ગામ નજીક આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં થોડા દિવસો અગાઉ મીલમાં કામ કરતી એક મહિલાને લોડર મશીનના ચાલકે હડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક મહિલાના…

error: Content is protected !!