દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં અલગ અલગ બારના પ્રમુખ – ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે, જેમાં આ વર્ષ વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદો પર વર્ષ 2022-23 માટે તમામની હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે….

આ વરણીઓમાં વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે મનદીપસિંહ એસ. પરમાર (મયુરસિંહ), ઉપપ્રમુખ તરીકે ભુપતભાઈ એસ. લુંભાણી, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ એસ. ખોરજીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુળજીભાઈ આર. સોલંકી અને ખજાનચી તરીકે કમલેશભાઈ જે. ચાવડાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, આ સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં ચુંટણી અધિકારી તરીકે વિશાલ પટેલએ સેવા પુરી પાડી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!