વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે પેટ્રોલ પંપ ખુલ્લો મુકાયો, ઢુવા-માટેલ રોડ પર લોક સુવિધામાં વધારો….

વાંકાનેરના સામાજિક અને રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદી અને ડેવલોપર રાજુભાઇ વિરમભાઈ અણીયારીયાની સહિયારી ભાગીદારીથી વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આજે નવા સોપાન એવા સ્ટાર ફ્યુલ સ્ટેશનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, દિલાવરસિંહ જાડેજા (જયદીપ ગ્રુપ-મોરબી), ગોવિંદભાઈ વરમોરા(સનહાર્ટ ગ્રુપ), ગ્રીન સ્ટોન ગ્રુપના હસ્તે પેટ્રોલ પંપને ખુલ્લો મુકવામાં આવ્યો હતો…

 સ્ટાર ફ્યુલ સ્ટેશન 

જેટકો સબ સ્ટેશનની સામે, ઢુવા-માટેલ રોડ, મું. ઢુવા, તા. વાંકાનેર

નિમંત્રણ

અકબરભાઈ બાદી (પુર્વ સદસ્ય, મોરબી જિલ્લા પંચાયત)

રતિલાલ જી. અણીયારીયા (પ્રમુખ શ્રી, વાંકાનેર તાલુકા ભાજપ)

રાજુભાઈ વી. અણીયારીયા

લક્ષ્મણભાઈ જી. અણીયારીયા

ઈસ્માઈલભાઈ બાદી

error: Content is protected !!