મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે વેપારી સંમેલન યોજાયું…..
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલાના અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે વેપારી સંમેલન યોજાયું…. વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલના હોલમાં આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,…